Disclaimer

ગુજરાત સરકારના આ વિભાગે જાહેર જનતાને સરળ રીતે જાણકારી મળી રહે તે હેતુથી આ વેબસાઈટ વિકસાવી છે. આ પ્રકારની સેવા એવી બાબત છે, જે સતત વિકાસ હેઠળ હોય છે. વેબસાઈટમાં આવેલી તમામ માહિતીમાં ચોકસાઈ અને ખરાપણા માટે પ્રયાસો કરવામાં આવેલ છે, તેમ છતાં તેમાં કોઈ ત્રૂટિ હોઈ શકે છે. આ બાબતે આપના કોઈ પ્રશ્નો હોય તો અમારા વેબમાસ્ટરનો સંપર્ક કરવા વિનંતી છે. આ સાઈટને સતત અદ્યતન રાખવા માટે અને અમારા ધ્યાનમાં લાવવામાં આવતી ભૂલોને સુધારવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

આ સાઈટના ડોક્યુમેન્ટસમાં અન્ય લોકો અને ખાનગી સંસ્થાઓએ બનાવેલી અને નિભાવેલી માહિતીના હાઈપર ટેક્સ્ટના પોઈન્ટર છે. બહારથી મળેલી માહિતીની ચોકસાઈ, સંગતતા, સમયબદ્વતા અથવા સંપૂર્ણતા અંગે અમારું કોઈ નિયત્રંણ હોતુ નથી અથવા અમે એવી કોઈ બાંહેધરી આપતા નથી, એ બાબતનો આપનો ખ્યાલ રહે. વધુમાં, હાઈપર ટેક્સ્ટમાંની ચોક્ક્સ કોઈ બાબતના પોઈન્ટરનો સમાવેશ, તેનું મહત્વ દર્શાવવાના ઈરાદે કરેલ નથી અથવા સંદર્ભના લેખકે કે સંદર્ભ જેમાં રાખેલ હોય, તે સાઈટ ચલાવતી સંસ્થાએ દર્શાવેલ કોઈ અભિપ્રાય અથવા આપેલ કોઈ પ્રોડકટ અથવા સેવાનું સમર્થન કરવાનો પણ કોઈ ઈરાદો નથી.

આ વેબસાઈટનું સાહિત્ય માત્ર માહિતીપ્રદ છે અને તે જાહેર જનતાના લાભ માટે છે. તેમ છતાં તેમાંથી કોઈ કાનૂની હક અથવા જવાબદારી ઉપસ્થિત થતી નથી. માહિતીના ખરાપણા અને કાર્યપદ્ધતિ અંગે દ્યટતી તમામ કાળજી લેવામાં આવેલ હોવા છતાં કોઈ શરતચૂક અથવા ટાઈપિંગની કોઈ ભૂલ બદલ આ વિભાગ જવાબદાર નથી. કોઈ માહિતી સાચી નથી અથવા તેમાં સુધારાની જરૂર છે એવું આપને જણાય તો, તેના ઉપાયાત્મક પગલાં માટેના આપના મંતવ્યો સંબંધિત અધિકારીઓને લખી શકો છો. આ વેબસાઈટના પત્રકો/નમૂનાઓ (પી.ડી.એફ્. ફઈલ) સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એમ બણેમાંથી લેવામાં આવેલ છે. કન્વર્ઝન વખતે અમુક ડોકયુમેન્ટના ફેર્મેટિંગ બદલાઈ જાય અથવા ખોવાઈ જાય તેવું બની શકે છે. ક્ન્વર્ઝનથી ઊભી થતી ભૂલચૂક સુધારવા માટે પૂરતા પ્રયાસ કરેલ છે. તેમ છતાં, તેમાં હજુ પણ કોઈ ભૂલચૂક હોઈ શકે છે. આ બાબતે આપના કોઈ પ્રશ્નો હોય તો અસલ ડોક્યુમેન્ટની ફેટોકોપીનો સંદર્ભ લેવા અથવા તો વેબમાસ્ટરનો સંપર્ક કરવા વિનંતી છે. બીજી સાઈટ્સ અને થર્ડ પાર્ટી કન્ટેન્ટ પ્રોવાઈડર પૂરતી મર્યાદિત ન હોય તેવી સાઈટ્સ અહીં બતાવવામાં આવતી સાઈટ્સ કરતા જુદી જુદી વ્યક્તિગત નીતિઓ અને પદ્ધતિ ધરાવતી હોય છે. લિંક કરેલી સાઈટ્સની નીતિ અથવા પદ્ધતિઓ અંગે અમારી કોઈ જ જવાબદારી નથી અને તેવી સાઈટ્સથી જાણકારી કેળવવા માટે આપને પ્રોત્સાહન આપીએ છીએ